Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

હું સાત લાખ લોકોને મદદ કરી ચૂકયો છું, એમના નંબર અને સરનામા મારી પાસે છેઃ સોનૂ સૂદ

બરખા દત્ત સાથે ઇંટરવ્યૂમાં સોનૂ સૂદએ એમને ધોખેબાજ કહેવા અને એમની સમાજસેવા પર સવાલ ઉઠાવનાર ટ્રોલ્સને લઇ કહ્યું મારી પાસે ૭૦૩ર૪૬ લોકોનો ડેટાબેસ છે જેમને મેં મદદ કરી. આમાં એમનું સરનામું ફોન નંબર અને આધારકાર્ડ નંબર છે. સોનૂએ કહ્યું વિદેશથી જે વિદ્યાર્થીઓને ભારત પરત ફરવામાં મદદ કરી એમની જાણકારી પણ મારી પાસે છે.

(12:12 am IST)