Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રૂપિયા ૪૦૦૦ની કીંમતનો એંડ્રોયડ ફોન બનાવવા માટે કંપનીયોથી વાતચીત કરી રહેલ રિલાયંસઃ રિપોર્ટસ

 

બ્લૂમબર્ગના મુતાબિક મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયંસ ઇંડસ્ટ્રીઝ પોતાના જિયો ફોનનું એક સંસ્કરણ બનાવવા જઇ રહી છે. જે ગૂગલના એંડ્રોયડ પર આધારિત હશે અને આની કિંમત લગભગ રૂપિયા ૪૦૦૦ હશે. રિપોર્ટસ પ્રમાણે કંપનીએ કથિત તોર પર સ્થાનિય કંપનીયો અને આપૂર્તિકર્તાઓથીઆગામી ર વર્ષોમાં ર૦ કરોડ સ્માર્ટફોન બનાવવા માટે ઉત્પાદન ક્ષમતા વધારવા કહ્યું છે.

(12:00 am IST)