Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

હવે ખુલશે ઇસ્લામનું સૌથી પવિત્ર સ્થળઃ ૬ મહિનાથી હતાં પ્રતિબંધો

નવી દિલ્હીઃ ઇસ્લામનું સૌથી પવિત્ર સ્થળ એટલે કે મકકાની ગ્રાન્ડ મસ્જીદ હવે મુસ્લિમો માટે ખુલશેઃ હવે લોકોને ઉમરા માટે આવવાની પરવાનગી આપવામાં આવી છેઃ ૬ માસથી કોરોનાને કારણે પ્રતિબંધો હતાં. હવે તબક્કાવાર ખુલશેઃ ૪ ઓકટોબરે માત્ર આ-અરેબિયાના લોકોને ગ્રાન્ડ મસ્જીદમાં જવા દેવાશેઃ ૬૦૦૦ની મર્યાદા હશેઃ ૧૮ ઓકટોબરે બીજો તબકકોઃ કુલ ૬પ૦૦૦ને એન્ટ્રી મળશેઃ ત્રીજા તબકકામાં ૧લી નવેમ્બરે બહારનાં લોકોને મંજુરીઃ રોજના ૮૦,૦૦૦ને મંજુરી

(3:31 pm IST)