Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

‌પશ્‍ચિમ બંગાળમાં રૂપિયા ૧ કરોડની નકલી ભારતીય કરેન્‍સી અને ૧.ર કિલો સોના સાથે ૯ લોકોની ધરપકડ

કૂચબિહાર (પશ્‍ચિમ બંગાળ) માં પોલીસ અને સશસ્‍ત્ર સીમાદળ (અેસઅેસબી) ના સંયુકત અભિયાનમાં રૂપિયા ૧.૧૭ કરોડની કિંમતની નકલી ભારતીય કરેન્‍સી ૧.ર કિલોગ્રામ વજનના ૧૭ સોનાના બિસ્‍કીટ સાથે ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(12:30 am IST)