Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

રાજકોટમાં સાંજે 46 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 69 કેસ નોંધયા

કુલ કેસ 8129 : આજે 107 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : હાલ 617 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 46 અને બપોરે 23 સાથે આજે કુલ 69 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 46 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 8129 થયા છે. હાલમાં 617 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 107 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

 

(6:51 pm IST)