Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

દિલ્લી-ગોવા ફલાઇટમાં શખ્‍સએ કહ્યું, અંદર આતંકી છે, હું સ્‍પેશ્‍યલ સેલનો છું: થઇ ધરપકડ

૩૦ વર્ષિય યાત્રીએ દિલ્લી-ગોવા એર ઇંડિયા ફલાઇટમાં કહ્યું આ ફલાઇટમાં આતંકી છે અને હું સ્‍પેશ્‍યલ સેલનો છું યાત્રીની વાત સાંભળી અન્‍ય યાત્રી આતંકિત થઇ ગયા હતા અને એને ફલાઇટ લેંડ થવા પર ધરપકડ કરવામાં આવી પોલિસએ કહ્યું ઝિયા ઉલ હક નામનો વ્‍યકિત મગજનો દર્દી છે અને હોસ્‍પીટલમાં સારવાર કરાવી રહ્યો છે.

(11:41 pm IST)