Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ગેલંટ્રી મેડલ મેળનાર દિલ્‍હીના પોલીસ કર્મી રાજબીરસિંહ રૂપિયા ર કરોડની વસુલીની કોશિશમાં એમની ધરપકડ કરવામાં આવી

દિલ્‍હી પોલીસએ એક ગેંગસ્‍ટરની મદદ લઇ એક બિલ્‍ડરથી કથિત તોર પર રૂપિયા ર કરોડ વસુલવાની યોજના બનાવવાળા આસિસ્‍ટંટ સબ ઇંસ્‍પકટર રાજબીરસિંહની ધરપકડ કરી છે. રાજબીરને ર૦૦પમાં રાષ્‍ટ્રપતિથી ગેલંટ્રી મેડલ મળી ચુકયો છે. રાજબીરએ કથિત તોર પર ગેંગસ્‍પરને બિલ્‍ડરનો નંબર આપ્‍યો હતો.

(10:09 pm IST)