Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

હાઇકોર્ટએ આસારામ પર આઇપીએસ અધિકારી દ્વારા લખાયેલ પુસ્તક પર લાગેલ પ્રતિબંધ હટાવ્યો

દિલ્લી હાઇકોર્ટએ આસારામ પર આઇપીએસ અધિકારી અજય લાંબા દ્વારા લખાયેલ પુસ્તક ગનિંગ ફોર દી ગોડમેનના પ્રકાશન પર લાગેલ અંતરિમ પ્રતિબંધ હટાવી લીધો છે. હાઇકોર્ટએ પ્રકાશક હાર્પર કોલિન્સને પુસ્તકમાં ડિસ્કલેમર આપવા કહ્યું છે કે સજા વિરૂધ્ધ અપીલ બાકી છે. યૌન શોષણથી જોડાયેલ ર૦૧૩ના મામલામાં આશારામને આજીવન કારાવાસની સજા મળી હતી.

(10:50 pm IST)