Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ઝારખંડમાં સગીર છોકરીને ગેંગરેપ કરવાના આરોપમાં ૯ લોકોની ધરપકડ કરવામાં આવી

લોહરદગા (ઝારખંડ)ના ભંડરામાં પોલીસ એ એક સગીર છોકરીને ગેંગરેપ કરવાના આરોપમાં ૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક પ્રિયંકા મીણાએ બતાવ્‍યું કે ઘટનાને અંજામ આપનાર આરોપીઓમાંથી ૮ ની ૧ર કલાકની અંદર ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિરૂધ્‍ધ ભંડારા થાણામાં કેસ દાખલ થયો છે.

(12:31 am IST)