-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
વેકસીન કયારે આવશે એ આપણા હાથમાં નથીઃ વૈજ્ઞાનિકોના હાથમાં છે
મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમની સ્પષ્ટ વાત

નવી દિલ્હી, તા.૨૪: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ હાલાત સંભાળવાની કમાન હવે પીએમ નરેન્દ્રભાઇ મોદી એ પોતાના હાથમાં સંભાળી લીધી છે. તેમણે આજે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત ૮ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરે, હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર, વગેરે હાજર હતા.
મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કોરોનાની રસી કયારે આવશે તે આપણા હાથમાં નથી, એ સંપૂર્ણપણે વૈજ્ઞાનિકોના હાથમાં છે અને તેઓ તેના પર કામ કરી રહ્યા છે, કેટલાક લોકો રસી અંગે રાજકારણ કરી રહ્યા છે, આપણે તેમને આવું કરવાથી રોકી શકીએ નહીં.
પીએમ મોદીએ પ્રદેશમાં કોરોનાના આંકડા બતાવવા પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને અટકાવ્યા અને તેમને આંકડાની જગ્યાએ આગળ રણનીતિ જણાવવા માટે કહ્યું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ બેઠકમાં કહ્યું કે આગામી વર્ષે આવનારી કોરોના રસી માટે રાજયમાં ટાસ્ક ફોર્સની સ્થાપના કરી દેવાઈ છે. તેમણે કહ્યું કે કોરોના રસીકરણ માટે તેમની સરકાર સતત સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલા સાથે વાતચીત ચાલુ છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે બંગાળમાં કોરોનાના દર્દીઓની સારવાર બરાબર ચાલી રહી છે. તેમણે પીએમ પાસે GSTના બાકી પૈસા રાજયોને આપવાની માગણી કરી. મમતાએ કહ્યું કે પશ્યિમ બંગાળ સંવેદનશીલ રાજય છે. બાંગ્લાદેશ અને ભૂટાનની આંતરરાષ્ટ્રીય સરહદો સાથે જોડાયેલું રાજય છે. ત્યાંથી દર્દીઓ બંગાળ આવે છે. એ જ રીતે પાડોશના બિહાર, ઝારખંડ, ઓડિશા,થી દર્દીઓ બંગાળમાં સારવાર કરાવે છે. જેનાથી રાજય પર બોજો પડી રહ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેઠકમાં કહ્યું કે શહેરમાં કોરોનાના વધતા કેસનું એક કારણ વધતું પ્રદૂષણ છે. તેમણે પીએમ મોદીને પરાલી મામલે હસ્તક્ષેપ કરવાની અને સફદરજંગ હોસ્પિટલમાં આઈસીયુના એક હજાર બેડની વ્યવસ્થા કરવાની માગણી કરી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે Europe અને અમેરિકામાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. આવામાં આપણે પણ સાવધાન રહેવાનું છે. સામાજિક અંતરનું પાલન કરવાનું છે. માસ્ક પહેરવું ફરજિયાત કરવાનું છે.
-
મનોજ સીસોદીયા ઉપર ભાજપ બરાબર તૂટી પડ્યુઃ દિલ્હીના ઉપમુખ્યમંત્રી 'આપ' પક્ષના મનીષ સીસોદીયા એક લગ્નમાં 'માસ્ક' પહેર્યા વિના ઉપસ્થિત રહેતા ભાજપે ટ્વીટમાં લખ્યુ છે કે 'ચલણ માત્ર જનતા ભરશે અને આપ તે પૈસાની જાહેરાત આપશો' access_time 3:48 pm IST
-
પુતિન હજુ પણ બાયડનને અભિનંદન આપતા નથી : રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જયારે જો બિડેનને અભિનંદન આપી રહેલા વિશ્વ નેતાઓ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે : કહ્યું કે, "આ તેઓએ જોવાનું છે." પુટીને સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી બાયડનને પ્રમુખ તરીકે અભિનંદન આપવાનો ઇન્કાર કર્યો છે. access_time 9:52 pm IST
-
મહારાષ્ટ્રમાં કોરોનાએ વધુ 30 જીવ લીધા: 5,439 નવા કોવિડ કેસ : મહારાષ્ટ્રમાં 5,439 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે સાથે કુલ કોવિડ કેસોની સંખ્યા 17,89,800 થઈ છે; વધુ 30 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 46683 ઉપર પહોંચ્યો છે. access_time 9:54 pm IST
-
કાલે યુધ્ધવિરામની જાહેરાતને ૧૭ વર્ષ પુર્ણઃ અત્યાર સુધીમાં ૧૨ હજારથી વધુ ઉલ્લંઘનની ઘટનાઓ access_time 2:41 pm IST
-
ર૬મીએ ર૦ કરોડ કામદારોની હડતાલઃ બેંકના કર્મચારીઓ પણ જોડાશે access_time 3:05 pm IST
-
જલારામ જયંતિ નિમિતે પ્રસાદ વિતરણ access_time 2:36 pm IST
-
ગોંડલમાં મેટાડોરમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમ દોડી ગઈ access_time 3:18 pm IST
-
પોરબંદરમાં ચોરાઉ બાઈક સાથે ઝડપાયો access_time 11:43 am IST
-
નાંદોદના વાવડી ગામના ખેતર માંથી 45,000ની ડ્રિપ પાઇપની ચોરી થતા ફરિયાદ access_time 12:20 am IST
-
પ્રાંતિજમાં બે દિવસનો સ્વયંભૂ લોકડાઉન, તમામ બજારો બંધ access_time 9:20 pm IST
-
અમદાવાદમાં માસ્ક ન પહેરી સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરતા 17 દુકાનો સીલ કરવામાં આવી access_time 4:59 pm IST
-
ટેક્સ ચોરીથી દુનિયાને દર વર્ષે થઇ રહ્યું છે 427 ડોલરનું નુકશાન:સંશોધન access_time 5:30 pm IST
-
આગામી વર્ષમાં ચીન અમેરિકાને પાછળ છોડી ઓઇલ રિફાઇનિંગમાં આગળ આવી શકે છે:સંશોધન access_time 5:28 pm IST
-
ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ આ વર્ષે થયો છે સૌથી વધુ કોરોના વાયરસ શબ્દો ઉપયોગ access_time 5:28 pm IST
-
AAPI લીડર ડો.અજય લોધાનું કોરોનાથી અવસાન : 21 નવેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા access_time 8:51 pm IST
-
નક્કી કાર્યક્રમ પર જ રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ : ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સીઇઓ access_time 11:00 pm IST
-
ધોનીના માર્ગદર્શક દેવાલ સહાયનું રાંચીમાં અવસાન access_time 5:54 pm IST
-
ટેસ્ટમાં કોહલીને મિસ કરીશુ, અન્ય ખેલાડીને પણ તક મળશેઃ શાસ્ત્રી access_time 2:35 pm IST
-
ધાર્મિક લાગણી દુભવવા બદલ નેટફિલકસના અધિકારીઓ સામે કેસ access_time 10:06 am IST
-
Google પર બની રશ્મિકા મંદાના નેશનલ ક્રશ ઓફ ઈન્ડિયા access_time 5:41 pm IST
-
‘ચેન્નઈ એકસપ્રેસ’ ફિલ્મ બાદ હવે શાહરૂખખાન અને દિપીકા પાદુકોણ ‘વહાણ’ ફિલ્મમાં સાથે જાવા મળશે access_time 5:40 pm IST