Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ડુંગળીનું વજન અને સેલ્ફલાઈફ વધારવા બેનસલ્ફ ફાસ્ટનો ઉપયોગ જરૂરી

મુંબઇ, તા.૨૪: ભારતના અગ્રણી ખાતર ઉત્પાદકોમાં ના એક સ્માર્ટ કેમ ટેકનોલોજીસ લિમિટેડ (એસટીએલ) પાસે ડુંગળીના પાક માટે એક નવીન ખાતરછે, 'મહાધન બેનસલ્ફ ફાસ્ટ'.

ડુંગળી જેવા ચાવીરૂપ રવિ પાકમાટે, એસટીએલ કંપનીએ બેન સલ્ફની ઉત્પાદન પ્રક્રિયામાં ધરમૂળથી પરિવર્તન લાવી બેન્સલ્ફને સૌથી વધુ અસરકારક અને ઝડપી રીતે ફેલાય તે પ્રકારે બનાવ્યું છે. આ ડુંગળી જેવા પાકને ખૂબ અસરકારક પ્રતિસાદ આપ્યો છે. ડુંગળીમાં બલ્બની સાઈઝ અને ગુણવત્ત્।ામાંવધારો કરવા બેનસલ્ફ ફાસ્ટ ખૂબ અસરકારક સાબિત થયું છે, જેના કારણે તેની સેલ્ફલાઈફ વધે છે અને ડુંગળીના પાકનું વજન વધવાથી ઉપજમાં વધારો થાય છે.

શ્રી જાની નિલેશભાઈ દિલીપભાઈ, ગામ - સથરા , તાલુકો - તળાજા , જિલ્લો- ભાવનગર  (ખેડૂત) એ જણાવ્યું હતુંકેૅં મેં મારા ડુંગળીના પાકમાં બેન સલ્ફ ફાસ્ટનો ઉપયોગ કર્યો છે અને મને ડુંગળીમાં બલ્બની સાઈઝ અને ગુણવત્ત્।ા સારી મળી તેમજ તેની સેલ્ફલાઈફ વદ્યી છે અને વજન પણ સારું મળવાથી ૧૦૯ કવીન્ટલ / એકર જેટલું ઉત્પાદન મળ્યું છે.

(3:50 pm IST)