Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રાજકોટમાં કોરોનાનુ તાંડવ યથાવત: સાંજે 68 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 111 કેસ નોંધતા નવો રેકોર્ડ : કુલ કેસ 5656: આજે 105 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

રાજકોટ:શહેરમાં સાંજે 68 અને બપોરે 43 સાથે આજે કુલ 111કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ 68  કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

શહેરના કુલ કેસની વિગત આ મુજબ છે.

કુલ કેસ – ૫૬૫૬

સારવાર હેઠળ -૯૮૦

આજના ડિસ્ચાર્જ -૧૦૫

આજ સુધીની કોવિડ ડેથ - ૯૫

(8:37 pm IST)