Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

પુનામાં પરિવારનો દાવો કોવિડ-૧૯ ફેસિલિટીથી લાપતા થઇ મહિલાઃ પરિવારજનો ચિંતિત

પુનામાં એક ૩૩ વર્ષિય મહિલાના પરિવારનો દાવો છે કે તે એક કોવિડ-૧૯ જંબો ફેસિલિટીથી લાપતા થઇ છે જોકે અધિકારિયોએ કહ્યું એને ઘણા દિવસો પહેલાં રજા આપી દેવામાં આવી હતી. મહિલાના પરિવારના સદસ્યો અને થોડા સામાજિક સંગઠનોએ ફેસિલિટીબહાર પ્રદર્શન કરતા અધિકારિયો વિરૃધ્ધ કાર્યવાહીની માંગ કરી.

(11:55 pm IST)