Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

કોઇપણ પાર્ટી સતામાં હોય ભારત અને અમેરિકા પોતાના સંબંધોને આપશે મહત્‍વ : કોંગ્રેસ નેતા શશિ થરૂર

કોંગ્રેસ નેતા શશિ થરૂરએ કહ્યું છે કે કોઇપણ રાજનીતિક દલ સતામાં હોય ભારત અને અમેરિકા પોતાના સંબંધોને અસાધારણ મહત્‍વ આપશે પબ્‍લિક અફેચર ફોરમ ઓફ ઇંડિયાના એક કાર્યક્રમમાં એમણે કહ્યું કે બંને દેશોમાં ક્રિયાશીલ લોકતંત્ર છે અને તે પોતાની ભૂમિકાઓ બારામાં એક બીજાને સુનિતિ કરવામાં દિલચરપી રાખે છે.

(12:00 am IST)