Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

આવો છે મંગળ ગ્રહ !!!

નાસાંના જેજેરો ક્રેટરમાં પોતાના માર્સ હોવર પરસિવરેંસ ઉપર મૂકાયેલ ઝૂમેબલ કેમરા માસ્કૈમ ઝેડથી લેન્ડીંગ સાઇટની પહેલી ૩૬૦ ડીગ્રી પેનોરમા તસ્વીર જાહેર કરી છે. મંગળ ઉપર ઉત્તરાણ બાદ ત્રીજા દિવસે ૧૪૨ તસ્વીરોમાંથી આ પેનોરમા ફોટો તૈયાર કરાયો છે.

(3:15 pm IST)