Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

આ અઠવાડિયામાં યુરોપના ૩ દેશો લોકડાઉન જાહેર કરશે

 ન્યૂઝ ફર્સ્ટના અહેવાલો મુજબ ફ્રાંસ, ઇટલી અને સ્પેન, યુરોપના આ ત્રણ દેશો આ અઠવાડિયામાં જ દેશ વ્યાપી લોકડાઉન જાહેર કરે તેવી પૂરી સંભાવના છે. આ ત્રણેય દેશોમાં

કોરોનાની બીજી લહેરમાં હજારો કેસ દરરોજ નોંધાવા લાગ્યા છે.

(12:35 pm IST)