Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

એન્ડ્રોઈડ ફોનના ૨૧ એપ્સને લઈને આવી ચેતવણીઃ ફોન માટે છે ખતરનાક

નવી દિલ્હી, તા.૨૬: સાયબર સિકયોરિટી ફર્મે ગૂગલ પ્લે સ્ટોર પરના ૨૧ એડવેયર ગેમિંગ એપ્સને લઈને ચેતવણી આપી છે. સાઈબર સિકયોરિટી કંપનીના આધારે આ ૨૧ હિડન એડ્સ ફેમિલી ટ્રોઝનનો ભાગ છે. કંપનીનું કહેવું છે કે હાલના સમયમાં ગૂગલ પણ એડવેયર ગેમિંગ એપ્સના રિપોર્ટની તપાસ કરી રહ્યું છે. સેંસર ટાવરના ડેટામાં કહેવાયું છે કે આ ૨૧ એપ સ્ટોરથી કુલ ૮૦ લાખ વખત ડાઉનલોડ કરાઈ છે.

૨૧ એપ સ્ટોરથી કુલ ૮૦ લાખ વખત ડાઉનલોડ કરાઈ છે.ર્ખ્રુીસ્નદ્દનો દાવો છે કે તેમાંથી કોઈ એડવેયર ગેમિંગ એપ્સનું પ્રમોશનલ કંટેટ યુટ્યુબ અને અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળ્યું હતું. ગૂગલ પ્લે સ્ટોરથી તેને ડાઉનલોડ કર્યા બાદ એ ચીજોને દેખાચી નથી જેને તે પ્રમોટ કરી રહી હોય છે. પરંતુ એવું બને છે કે આ યૂઝર્સના ફોનને ફાલતુ જાહેરાતોથી ભરી દે છે.

આ ચેતવણી વાળી એપ્સ

Shoot Them,Crush Car,

Rolling Scroll,Helicopter Attack - NEW,

Assassin Legend - 2020 NEW, Helicopter Shoot

Rugby Pass, Flying Skateboard,Iron it,Shooting Run,Plant Monster,

Find Hidden,Find 5 Differences - 2020 NEW

Rotate Shape,Jump Jump,

Find the Differences - Puzzle Game,Sway Man,Desert Against

Money Destroyer,

Cream Trip - NEW,

Props Rescue

(2:37 pm IST)