Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ફિલ્‍મમેકર અનુરાગ કશ્‍યપ પર યૌન શોષણનો આરોપ લગાવનારી પાયલ ઘોષ કેન્‍દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટીમાં સામેલ થઇ

મુંબઇ : ફિલ્‍મમેકર અનુરાગ કશ્‍યપ પર યૌન ઉત્‍પીડનનો આરોપ લગાવનારી અભિનેત્રી પાયલ ઘોષ મુંબઇમાં કેન્‍દ્રીય મંત્રી રામદાસ અઠાવલેના નેતૃત્‍વવાળી રિપબ્‍લીક પાર્ટી ઓફ ઇન્‍ડીયામાં સામેલ થઇ ગઇ. પાયલને પાર્ટીની મહિલા મોર્ચાનું ઉપાધ્‍યક્ષનું પદ આપવામાં આવ્‍યું રિપોર્ટસ પ્રમાણે પાયલના વકીલ નીતિન સાતપૂતે પણ પાર્ટીમાં સામેલ થઇ શકે છે.

(10:41 pm IST)