Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

મુંબઇના મોલમાં લાગેલ આગ પર, પ૬ કલાક પછી મેળવાયો કાબુ, રપ૦ ફાયરબ્રિગેડના કર્મચારી હાજર હતા

મુંબઇ : મુંબઇના સીટી સેંટર મોલમાં આગ લાગ્‍યા પછી પ૬ કલાક પછી એના પર કાબુ મેળવાયો. મુંબઇ ફાયરબ્રિગેડના મુતાબિક મોલની દુકાનોમાં ફોનની બેટરી ચાર્જર્સ અને તાર જેવા ઘણા જવલનશીલ સમાન છે અને કુલિંગ ઓપરેશન ચાલુ છે. આ ઓપરેશનમાં રપ૦ થી વધારે ફાયરબ્રિગેડના કર્મચારી કાર્યરત હતા.

(10:43 pm IST)