Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કંગનાની ફલાઇટમાં ખરાબ વર્તાવ ને લઇ ઇંડિગોએ ૯ પત્રકારોને ૩૦ ઓકટોબર સુધી પ્રતિબંધ ફરમાવ્‍યો

ઇંડીગોએ ૯ સપ્‍ટેમ્‍બરની ફલાઇટમાં ખરાબ વ્‍યવહાર કરવાના મામલામાં ૯ પત્રકારો પર ૧પ ઓકટોબરથી ૩૦ ઓકટોબર સુધી પ્રતિબંધ લગાવ્‍યો છે. ડીજીસીએમાં દાખલ રીપોર્ટ મુતાબિક ૯ સપ્‍ટેમ્‍બરના કંગના રનૌત ચંદીગઢ-મુંબઇ ફલાઇટમાં યાત્રા કરી રહી હતી અને આ દરમ્‍યાન ટીવી પત્રકારોએ સ્‍પેશલ ડિસ્‍ટેસિંગ અને સુરક્ષા પ્રોટોકલનું ઉલ્લંધન કર્યુ.

(10:47 pm IST)