Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

વિશ્વનું સૌથી મોટું ૧૨૬ ફુટનું શિવલિંગ

આસામના નાગાવમાં વિશ્વનું સૌથી ઊંચું ૧૨૬ ફુટનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ શિવલિંગ જયાં બનાવવામાં આવ્યું છે એ મહામૃત્યુંજય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા અને યજ્ઞનું આયોજન છેલ્લા ચાર દિવસથી ચાલી રહ્યું છે. ગઈ કાલે પૂજામાં દેશના ગૃહપ્રધાન અમિત શાહે હાજરી આપી હતી. આજથી આ મંદિર સામાન્ય જનતાનાં દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે

(10:19 am IST)