Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે પંદર પૈસાનો ઘટાડો થયો : પેટ્રોલનાં ભાવ યથાવત

પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ સવા બે રુપિયા ઓછો થઇ ગયો:

નવી દિલ્હી : ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે પંદર પૈસાનો ઘટાડો થયો છે જયારે પેટ્રોલનાં ભાવ યથાવત રાખ્યા છે એક સમયે પેટ્રોલ- ડીઝલના ભાવ એકંદરે સરખા જેવા હતા, ત્યારે આજે પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ સવા બે રુપિયા ઓછો થઇ ગયો છેડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે પંદર પૈસાનો ભાવ ઘટાડો: સવારે છ વાગ્યાથી લાગુ થશે.

(12:00 am IST)