Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ગાયક બાલા સુબ્રમણ્‍યમના તિરૂવલ્લુરમાં પુરા રાજકીય સમ્‍માન સાથે થયા અંતિમ સંસ્‍કાર

મુંબઇ : પ્રસિધ્‍ધ ગાયક એસ.પી. બલાસુબ્રહ્મયમના અંતિમ સંસ્‍કાર તામિલનાડુના તીરૂવલ્લુટનાં જિલ્લાના થમારાઇપક્કમ ગામમાં એમના ફાર્મ હાઉસ પર પુરા રાજકીય સમ્‍માન સાથે કરવામાં આવ્‍યા. રાષ્‍ટ્રીય પુરસ્‍કારથી સન્‍માતિ અને ઘણી ભાષાઓમાં હજારો ગીત ગાનાર ૭૪ વર્ષિય દિગ્‍ગજ ગાયકનું હોસ્‍પિટલમાં નિધન થયું.

(12:00 am IST)