Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

મહારાષ્‍ટ્રમાં બાળકનું અપહરણ કરી એને વેંચવાના આરોપમાં ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોની ધરપકડ

મુંબઇ : થાણા (મહારાષ્‍ટ્ર) માં પોલીસએ કથિત તોર પર ર.પ વર્ષના બાળકનું અપહરણ કરી અને એને વેંચવાના આરોપમાં ૩ મહિલાઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ બતાવ્‍યું કે રૂપિયા ૭૦,૦૦૦માં એક દંપતિને વેંચેલ બાળકને બચાવી લેવામાં આવ્‍યું છે અને એને એના માતા-પિતાને સોંપવામાં આવ્‍યું છે.

(12:00 am IST)