Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

લાઇવ ટીવી પર શખ્સએ લૂંટયો અર્જેટીના ન્યૂઝ રિપોર્ટરનો ફોનઃ વીડિયો આવ્યો સામે

સોશલ મીડિયા પર એક વીડિયો શેયર કરવામાં આવી રહ્યો છે જેમાં અર્જેટીનાના ન્યૂઝ રિપોર્ટર ડિએગો ડેમાર્કોનો ફોન લાઇવ ટીવી પર કોઇ શખ્સ લૂંટીને ભાગતો જોવા મળે છે. પત્રકાર રિપોર્ટિંગ શરૂ કરવાના હતા ત્યારે શખ્સ એમનો ફોન લઇ ભાગી ગયો અને પછી તે એમની પાછળ ભાગ્યા, બાળકો સહિત અન્ય લોકો પણ એમની પાછળ દોડયા.

(11:13 pm IST)