Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

પાકિસ્તાન અને ચીન સાથે યુધ્ધની તારીખ નકકી કરી ચૂકયા છે પીએમ મોદીઃ યૂપીના બીજેપી ચીફ

ઉતરપ્રદેશના બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નકકી કરી લીધું છે કે પાકિસ્તાન અને ચીનથી યુધ્ધ કયારે થવાનું છે. બીજેપી ધારાસભ્ય સંજય યાદવએ સ્વતંત્ર દેવનો આ વીડિયો જારી કર્યો છ. આમાં સ્વતંત્ર દેવએ સપા અને બસપાના કાર્યકર્તાઓની તુલના આતંકવાદીયોથી કરી છે.

(12:00 am IST)