Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ગુગલક્રોમ ઓએસ ઉપર આપી રહયુ છે ડાર્ક મોડ

સેન ફ્રાન્સીસ્કો : ક્રોમ ઓએસ ઉપર ડાર્ક મોડ સુવિધા અપાઇ છે, જે આંખોના તણાવને ઓછુ કરવા અને સામાન્ય વાંચવાના કારણે વધુ ડીમાન્ડમાં છે.ગુગલે જણાવેલ કે ક્રોમ ઓએસના કૈનરી વર્ઝનમાં ક્રોમઓએસના ડાર્ક મોડનું એક એકસપેરિમેંટલ વર્ઝન છે.  આ ફકત ગુગલના બ્લીડીંગ એજ બ્રાઉઝરના  ડેવલપર મોડ દ્વારા એકસપ્રેસ કરી શકાય છે પણ હવે તે જલ્દી જ વ્યાપક રીતે રોલઆઉટ અંગે વિચાર કરાય રહયો છે.

(2:28 pm IST)