Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

રાજકોટમાં સાંજે 45 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 66 કેસ નોંધયા કુલ કેસ 8375 : આજે 71 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : હાલ 544 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 45 અને બપોરે 21 સાથે આજે કુલ  66 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 45 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 8375 થયા છે. હાલમાં 544 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 71 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:43 pm IST)