Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

બેંગલુરૂમાં બીજી વખત સ્‍ટંટ કરતાં પકડાઇ જવા પર બાઇકર્સ પર લાગવશે રૂ. ર લાખનો દંડ

બેંગલુરૂ : બેંગલુરૂ ટ્રાફિક પોલીસએ બીજી વખત બાઇકથી સ્‍ટંટ કરતા પકડાઇ જનાર લોકો પર દંડ વધારીને રૂપિયા ર લાખ કરી દીધો છે. પ્રથમ વખત પકડાઇ જવા પર બાઇકર્સને સંબંધિત પોલીસ ઉપાયુકત પાસે એક અંરટેકિંગ અને એક બોન્‍ડ જમા કરાવવાનું રહેશે. જયારે બાઇકના સાઇલેંસરથી છેડછાડ કરવાવાળ પરીબીજ વખત પકડાઇ જવા પર રૂ. પ૦,૦૦૦/- નો દંડ લાગશે.

(10:26 pm IST)