Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

તેલંગાનાના ગડવાલમાં કન્યકા પરમેશ્વરી દેવીને સમજાવવા માટે રૂપિયા ૧,૧૧,૧૧,૧૧૧ કરોડ મુલ્યના નોટોના ફુલ

નવી દિલ્હી : તેલંગાનાના ગડવાલમાં કન્યકા પરમેશ્વરી દેવી મંદિરને દશેરાના તહેવાર પર ૧,૧૧,૧૧,૧૧૧ રૂપીયાના મુલ્યના નોટોથી બનેલ ફુલોથી સજાવવામાં આવ્યું મંીદરના ટ્રેઝરર પી. રાષ્ટ્રના અનુસાર ત્રણ વર્ષ પહેલા દેવીને રૂપિયા ૩,૩૩,૩૩,૩૩૩ મુલ્યના નોટોના ફુલોથી સજાવવામાં આવેલ હતું. રામુએ કહ્યું મહામારીને કારણ આ વરસે દેવીને ઓછી નોટોથી સજાવવામાં આવ્યા છે.

(12:05 am IST)