Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ટ્વિટર પર એક યુઝર એ ભારતીય મૂળના ડોક્ટર ગૌરવ શર્મા દ્વારા ન્યુઝીલેન્ડના સાંસદમાં સંસ્કૃતમાં શપથ લેવાની કરી આલોચના : આઈપીએસએ આપ્યો જવાબ

> ટ્વિટર પર એક યુઝર એ ભારતીય મૂળના ડોક્ટર ગૌરવ શર્મા દ્વારા ન્યુઝીલેન્ડના સાંસદમાં સંસ્કૃતમાં શપથ લેવાની રકી આલોચના કરતા કહ્યું, સંસ્કૃત એ હિન્દુત્વ-રૂઢીવાદીતાની નિશાની છે ધાર્મિક શપથ લેવામાં ધાર્મિક ઉતપીડન કરવાવાળી ભાષાનો ઉપયોગ કરી શપથ લેવામાં આવ્યાઆવ્યા આના પર આઈપીએસ અધિકારી અરૂણ બોથરાએ લખ્યું શું આપને કોઈ આઈડિયા છે આધુનિક સમયમાં ઔપનિવેશીક ઉત્પિડન નસ્લિય શ્રેષ્ઠતાની કઈ ભાષા છે?
(10:18 pm IST)
  • શ્રીનગર પાસે સુરક્ષા દળો ઉપર આતંકવાદીઓનો હુમલો: જમ્મુ-કાશ્મીર: શ્રીનગર પાસેના એચએમટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે access_time 10:49 am IST

  • સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST

  • સરકાર આખરે ઝુકી : દિલ્હીમાં ખેડૂતોને દેખાવો કરવા મંજૂરીઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે access_time 3:53 pm IST