Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

અમેરિકામાં સતત આજે પણ દોઢ લાખ આસપાસ કોરોના કેસ નોંધાયા

અમેરિકામાં ૨૪ કલાકમાં ૪૦૦૦ નવા મૃત્યુ: બ્રાઝિલમાં ફરી કોરોનાએ આડો આંક વળ્યો નવા ૬૩ હજાર કેસ: સ્પેનમાં પણ કોરોના ગાંડોતુર બન્યો ૪૦ હજાર નવા કેસ: ફ્રાંસમાં ૨૬ હજાર, ઇંગ્લેન્ડમાં ૨૫ હજાર કેસ, ૧૭૦૦ મૃત્યુ, ૪૦૦૦ આઈસીયુમાં: રશિયામાં ૧૭,૦૦૦ અને જર્મની તથા ઇટલીમાં ૧૫,૦૦૦ નવા કેસ: ભારતમાં આંકડો કાબૂમાં આવતો જાય છે અને નવા ૧૧ હજાર કેસ નોંધાયા, મૃત્યુ નવા ૧૨૩ થયા તથા ૧૪ હજાર સાજા પણ થયા: ઓસ્ટ્રેલિયામાં ૨૪ કલાકમાં નવા ૮ કેસ: યુનાઇટેડ આરબ અમીરાતમાં ૪૦૦૦ કેસ: ચીનમાં ૫૪ અને હોંગકોંગમાં નવા ૬૦ કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે

(11:17 am IST)