Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

દિલ્હીમાં હિંસા મામલે ખેડૂત નેતાઓને લુકઆઉટ નોટિસ મોકલવામાં આવશે

હિંસા અંગે નોંધાયેલી FIR માં જે નેતા છે તેમને લુકઆઉટ નોટિસ મોકલાશે

નવી દિલ્હી :  દિલ્હી પોલીસ વિભિન્ન ખેડૂત સંગઠનોના નેતાઓને લુકઆઉટ નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. દિલ્હીમાં થયેલી હિંસા અંગે નોંધાયેલી FIR માં જે નેતાઓના નામ છે તેમને લુકઆઉટ નોટિસ મોકલવામાં આવશે

(12:37 pm IST)