Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

કાશ્‍મીર ટૂરીઝમની બદકિસ્‍મતી ટૂરિજમ માટે કોરોનાજ નહી ધારા ૩૭૦ હટાવવી પણ ઝેરથી ઓછું ન હતું

કાશ્‍મીરના ટૂરીઝમની આ બદકિસ્‍મતી કહી શકાય છેલ્લા ઘણા વરસોથી ખુશી સાથે વર્લ્‍ડ ટૂરીઝમ ડે એટલા માટે નથી મનાવાયો કારણ આતંકવાદને લઇ ટૂરીઝમની કજાર ટૂટી છે. હવે બચેલી ખુશી લાગૂ લોકડાઉનએ પૂરીકરી દીધી હતી અને હવે કોરોના.

કાશ્‍મીર ટૂરિઝમ સેકટરને સૌથી મોટું નુકસાન ઉઠાવવું પડયું છે. આ સેકટરથી જોડાયેલ લોકોના મુતાબિક હવે તો ગણના પણ મુશ્‍કેલથઇછે. દોઢ વર્ષ દરમ્‍યાન કેટલું નુકસાન થયું. શિકારાવાળાનું કહેવું છે સીઝનમાં પ્રતિદિન હજાર રૂપિયા કમાતા હતા. સરકારી આંકડા પ્રમાણે પ્રદેશમાં પર્યટન ફકત પ ટકા રહ્યો છે.

(12:00 am IST)