Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રેપ અમારી વચ્‍ચે સૌથી ખતરનાક વાયરસ, ન્‍યાય જલ્‍દી મળેઃ હાથરસ રેપ પીડિતાના મોત પર ઉદ્યોગપતિ આનંદ મહિન્‍દ્રા

હાથરસ (ઉત્તર પ્રદેશ)ની ૧૯ વર્ષિય  ગેંગરેપ પીડિતના મોત પર ઉદ્યોગપતિ આનંદ મહિન્‍દ્રાએ ટવિટ કર્યું રેપ અમારી વચ્‍ચે હાજર સૌથી ખતરનાક વાયરસ છે. આ અન્‍ય બિમારીના મુકાબલે અધિક ઘાતક સાબિત થયો. આમાં જલ્‍દી ન્‍યાયની દરકાર છે એમણે લખ્‍યું દોષિયોને અધિકતમ સજા મળવી જોઇએ. જો એમના પરિવારને નાણાકીય મદદની આવશ્‍યકતા છે તો હું યોગદાન કરવા ઇચ્‍છું છું.

(11:22 pm IST)