Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સોના તસ્‍કરી મામલામાં ૭ દિવસની ઇડીની અટકાયતમાં મોકલવામાં આવ્‍યા કેરલ સીએમના પૂર્વ સચિવ

સોના તસ્‍કરી મામલામાં કેરલના મુખ્‍યમંત્રી પિનરાઇ વિજયનના પૂર્વ પ્રમુખ સચિવ એમ. શિવશંકરની ધરપકડ કરવામાં આવી કેરલ હાઇકોર્ટ દ્વારા એમના આગોતરા જામીન અનુરોધને રદ કર્યા પછી એમણે એક અઠવાડિયાની રિમાંડ પર પ્રવર્તન નિદેશાલય (ઇડી) ની અટકાયતમાં મોકલ્‍યા છે. જયારે આને લઇ વિપાએ મુખ્‍યમંત્રીના રાજીનામાની માંગણી કરી છે.

(9:44 pm IST)