Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

મુંબઇમાં અંધેરી વિસ્‍તારમાં બિહારના ર૬ વર્ષિય ટીવી એકટર અક્ષત ઉત્‍કર્ષનું શબ એના એપાર્ટમેન્‍ટમાંથી મળ્‍યું

મુંબઇમાં અંધેરી વિસ્‍તારમાં બિહારના ર૬ વર્ષિય ટીવીએકટર અક્ષત ઉત્‍કર્ષનું શબ એના એપાર્ટમેન્‍ટમાંથી મળ્‍યું વરિષ્‍ઠ પોલિસ ઇન્‍સ્‍પેકટર સોમેશ્વર કામથેએ કહ્યું અમે એકસીડેંટલ ડેથનો રિપોર્ટ નોંધ કર્યો છે. પ્રારંભિક તપાસ અને ઓટોપ્‍સી રિપોર્ટએ કોઇ પણ પ્રકારની આશંકાની તરફ ઇશારો નથી કર્યો. જો કે મૃતકના પરિવારએ હત્‍યાનો દાવો કર્યો છે.

(11:20 pm IST)