Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

સાઉદીમાં બેંક નોટ ઉપરના જમ્મુ-કાશ્મીરના ખોટા નકશાન બદલ ભારતે વિરોધ નોંધાવ્યો

સાઉદી અબર દ્વારા જી-ર૦ સમીટરમાં અધ્યક્ષપદના પ્રસંગ બહર પાડેલ બેંક નોટ ઉપર જમ્મુ-કાશ્મીરના ખોટા (ભુલભરેલ) નકશાને લઇને ભારતે વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રી વાસ્તવે જણાવ્યું છે કે ભારત દ્વારા સાઉદી અરબને આ ભુલને ઝડપથી સુધારી લેવા જણાવેલ છે.

(11:22 pm IST)