મુખ્ય સમાચાર
News of Thursday, 1st October 2020

ઓડિશા વિધાનસભાની સામે શખ્સએ માં નું ગળુ કાપવાનો કર્યો પ્રયાસ, પોલીસ એ રોકયો

ઓડિશા વિધાનસભાની સામે એક શખ્સએ ચાકુથી પોતાની માં નું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો જેને ત્યાં હાજર પોલીસ કર્મીઓ દ્વારા નિષ્ફળ કરી દેવામાં આવ્યો પોલીસ આયુકત સુધાંસુ સારંગીએ બતાવ્યું હુમલા પાછળનુ઼ સહી કારણ જાણવા મળ્યું નથી એની માંનો દાવો છે કે શખ્સ માનસિક રીતે હતપ્રભ છે.

(9:55 pm IST)