મુખ્ય સમાચાર
News of Thursday, 1st October 2020

પશ્ચિમ બંગળામાં મહિલાએ નદીમાંથી કાઢી પર કિલો વજનની માછલી રૃપિયા ત્રણ લાખમાં વેંચી

પશ્ચિમ બંગાળના ર૪ પરગણા જિલ્લામાં એક બુજુર્ગ મહિલાએ માછલી પકડતા સમયએ પર કિલોગ્રામ વજનની માછલી નદીમાંથી કાઢી જે રૃપિયા ત્રણ લાખમાં વેંચાણી એક ગ્રામીણએ બતાવ્યું કે માછલી કદાચ કોઇ નાવથી ટકારાકર મી ગઇ હતી. જો કે આ માછલીનું માંસ અધિક કિંમત પર વેંચાય છે અને એની અન્ય દેશોમાં નિકાસ પણ થાય છે.

(9:57 pm IST)