News of Thursday, 1st October 2020
ઓનલાઇન કલાસ માટે સ્માર્ટફોન ન હોવા પર મહારાષ્ટ્રમાં ૧પ વર્ષિય છોકરીએ કરી આત્મહત્યા
પોલિસએ બતાવ્યું કે સતારા (મહારાષ્ટ્ર)માં એક ૧પ વર્ષિય છોકરીએ ઓનલાઇન કલાસ માટે સ્માર્ટફોન ન હોવા પર કથિત તોર પર આત્મહત્યા કરી લીધી. મામલામાં દુર્ઘટનાવશ મોતનો કેસ દાખલ થયો. અને સ્થળ પરથી સુસાઇડ નોટ નથી મળી મૃતક કિશોરીની માંએ કહ્યું કે સ્માર્ટ ફોન અપાવી દેવાનો વાયદ કરવા છતાં એણે આવું પગલું ભર્યું.
(11:18 pm IST)