મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

કોરોના મહાસંગ્રામઃ કોવિડ-૧૯ મહામારીને કારણ ભારતમાં ફસાયેલા ૪૧પ પાકિસ્‍તાની નાગરિકોની વતન વાપસી

કોવિડ-૧૯ મહામારીને કારણ ભારતમાં ફસાયેલા ૪૧પ  પાકિસ્‍તાની નાગરિકોની અટારી-વાઘા બોર્ડર દ્વારા વતન વાપસી થઇ એક પોલિસ અધિકારીના મુતાબિક આ પાકિસ્‍તાની નાગરિક બોર્ડર ક્રોસિંગ પર પોતાનો કોવિડ-૧૯ ટેસ્‍ટ રિપોર્ટ લઇને પહોંચ્‍યા હતા.

(12:00 am IST)