News of Friday, 2nd October 2020
ભારતના શુક્ર મિશનમાં શામેલ થશે ફ્રાંસઃ ફ્રાંસીસી સ્પેસ એજન્સી
ફ્રાંસીસી સ્પેસ એજન્સી સીએનઇએસ એ કહ્યું અંતરિક્ષ ખોજ ક્ષેત્રમાં ફ્રાંસ શુક્ર ગ્રહથી સંબંધિત ઇસરોના મિશનમાં શામેલ થશે. જેનું ર૦રપમાં પ્રક્ષેપણ નિર્ધારિત છે. સીએનઇએસના મુતાબિક આ પ્રથમ વખત છે જયારે ભારતીય અન્વેષણ મિશનમાં કોઇ ફ્રાંસીસી ઉપકરણનો ઉપયોગ હોય.
(8:25 am IST)