મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

ભારતીય રેલ બનાવી રહી છે દુનિયાનો સૌથી ઉંચો પિયર બ્રિજ, કુતુબમીનારાથી હશે બમણો ઉંચો

રેલમંત્રી પીયૂષ ગોયલએ એક વિડીયો શેયર કર્યો છે જેમાં બતાવવામા આવ્યુ છે કે ભારતીય રેલ મણિપુરમા દુનિયાનો સૌથી ઉંચો પિયર બ્રિજે બનાવ રહી છે જેની ઉંચાઇ ૧૪૧ મીટર હશે આ પુલનુ નિર્માણ નોનીની પાસે ઇજા નદી પર કરવામા આવી રહ્યુ છે. દિલ્લીાં આવેલ કુતુબ મિનારાની ઉંચાઇ ૭૨.૫ મીટર છે.

(8:33 am IST)