News of Thursday, 10th September 2020
કન્નડ અભિનેત્રી સંજના ગલરાનીની ડ્રગ્સ રેકેટ મામલામાં થઇ ધરપકડ
બેંગલુરૂ પોલિસની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચ (સીસીબી)એ સેંડલવુડ ડ્રગ્સ રેકેટ મામલાા કન્નડ અભિનેત્રી સંજના ગલરાનીની ધરપકડ કરી છે સંયુકત આયુકત (અપરાધ) સંદીપ પાટીલએ બતાવ્યુ કે સવારે એમના બેંગલુરમાં આવેલ ઘરની તલાસી લેવામા આવી હતી. ગયા શુક્રવારના કન્નડ અભિનેત્રી રાગીણી હિવેદીની પણ આ મામલામા ધરપકડ કરવામા આવી હતી.
(11:21 pm IST)