મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

બાળકોની તસ્‍કરી વિરૂધ્‍ધ સંભવત સૌથી કઠોર કાનૂન પર કામ કરી રહી છે સરકારઃ કેન્‍દ્રીયમંત્રી સ્‍મૃતિ ઇરાની

કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઇરાનીએ કહ્યુ છે કે સરકાર મહિલાઓ-બાળકોની તસ્‍કરી વિરૂધ્‍ધ સંભવનઃ સૌથી કઠોર કાનૂન પર કામ કરી રહી છ.ે ૨૦૧૮માં માનવ તસ્‍કરી વિધેયક ૨૦૧૮ લોકસભામાં પસાર થયા પછી એને રાજયસભામા રજુ ન કરી શકયા અને ૨૦૧૯માં નરેન્‍દ્ર મોદી સરકારનો પ્રથમ કાર્યકાળ ખતમ થવા પર આ રદ થઇ ગયો.

(10:41 pm IST)