મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

અમેરિકી ચૂંટણીમાં પ્રચાર કરવા માટે પાર્ટીના નામનો ઉપયોગ ન કરોઃ સદસ્યોને બીજેપીની સલાહ

બીજેપીએ અમેરિકામાં પોતાના સદસ્યોને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પાર્ટીના નામનો ઉપયોગ ન કરવા નિર્દેશ આપ્યો છે. પાર્ટીના વિદેશ મામલાના વિભાગ પ્રભારી વિજયએ કહ્યું ઓવરસીઝ ફ્રેંડસ ઓફબીજેપી યૂએસએના સદસ્ય ચૂંટણીમાં પોતાની હેસિયતથી ભાગ લઇ શકે છે. ભારત-અમેરિકાના ઉંડા રણનીતીક સંબંધ છે.

(11:17 pm IST)