મુખ્ય સમાચાર
News of Friday, 11th September 2020

કંગના રનૌત સાથે વિમાનમાં સુરક્ષા ઉલ્લંઘન પર ડીજીસીએ ઇંડિગો પાસે માંગી રિપોર્ટ

વિમાનન નિયામક ડીજીસીએ એ કંગના રનૌતની ચંદીગઢ-મુંબઇ વિમાનયાત્રા દરમ્યાન ફલાઇટમાં મીડિયા કર્મિઓ દ્વારા સુરક્ષા અને સોશલ ડિસ્ટેંસિંગના કથિત ઉલ્લંઘન માટે ઇંડિગો એરલાઇન્સથી રીપોર્ટ માંગી છે. ડીજીસીએના એક અધિકારીએ કહ્યું અમે વીડિયો જોયો છે જેમાં મીડિઠા કર્મિ એક બીજાની ખૂબ જ નજીક છે. આ સુરક્ષા અને સોશલ ડિસ્ટેંસિંગનું ઉલ્લંઘન પ્રતિત થાય છે.

(11:44 pm IST)