News of Wednesday, 16th September 2020
રક્ષા મંત્રીના નિવેદનથી સ્પષ્ટ છે કે મોદીજીએ દેશને ચીની અતિક્રમણ પર ગુમરાહ કર્યાઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ટવિટ કરી કહ્યું રક્ષા મંત્રીના નિવેદનથી સ્પષ્ટ છે કે મોદીજીએ દેશને ચીની અતિક્રમણ પર ગુમરાહ કર્યો. આપણો દેશ હંમેશા ભારતીય સેનાની સાથે ઉભો છે અને રહેશે પણ મોદીજી આપ કયારે ચીની વિરૂધ્ધ ઉભા રહેશો ? ચીન પાસેથી અમારા દેશની જમીન કયારે પરત લાવશો ? ચીનનું નામ લેવાથી ડરો નહીં.
(12:00 am IST)