મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

પીએમના જન્મ દિવસ પહેલાં બીજેપી સભ્યોએ તમિલનાડુના મંદિરમાં ચડાવ્યો ૭૦ કીલોનો લાડુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ૧૭ સપ્ટેમ્બરના જન્મ દિવસ પહેલાં તમિલનાડુના બીજેપી કાર્યકર્તાઓએ કોઇમ્બતુરના મંદિરમાં ૭૦ કીલોનો લાડુ ચડાવ્યો અને લોકોને વિતરિત કર્યો. લાડૂની તસ્વીર સામે આવી છે જેના પર પ્રધાનમંત્રીની તસ્વીર જોવા મળે છે. બીજેપી પ્રધાનમંત્રીના બર્થ ડે વીકને સેવા સપ્તાહ રૂપે મનાવી રહી છે.

(12:00 am IST)